Mane Andhara Bolave Lyrics
મુંને અંધારા બુલાવે મુંને અંજવાળા બુલાવે
હૂં વનવગડા મા પૈઠી છું, ને લાગણીયો થી હૈઠી છું
હું બેરી થઈ ને બૈઠી છું, મને લાજ શરમ લલચાવે
મુંને અંધારા...
આ રાત રદલ મા થાકી છે, આ प्रिત ની પાનિ પાકી છે
આ સુખ ને દુખ પણ બાકી છે, મુંને સપનાઓ સળગાવે
મુંને અંધારા બુલાવે...
આ લીલા વન ને માંડવડે, આ પાનેતર ને પાલવડે
આૃ જીવતર સઘડે મારગડે, મુંને હોશ વિના હરખાવે
મુંને અંધારા બુલાવે...
શાયર: વેણીભાઈ પુરોહિત
ફિલ્મ: કંકુ (૧૯૬૯)
સંગીત: દીલીપ ઢોલકિયા
ગાયક: હંસા દવે
પરદા પર: પલ્લવી મેહતા
Lyrics powered by www.musixmatch.com
More from Sihan Hali
Loading
You Might Like
Loading
9m 56s · Gujarati